Home / Aav Re Varsad
single

Aav Re Varsad

0 Views
0
Verified Lyrics

Lyrics

KIDS CHORUS:

આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ

ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.


VERSE 1:

રસ્તા બધા તારી તરફ, વળ્યા છે આજે,

ધીમા આ વરસાદમાં, દિલ મળ્યા છે આજે…

અંબરથી જાણે કોઈ લાગણી વરસાવે,

હૈયાની ધરતી પર ફૂલ ખિલ્યા છે આજે…


BRIDGE:

સૂર મળ્યા નવી ધૂન બની ગઈ 

તૂ મારો, તારી હું બની ગઈ

સૂર મળ્યા નવી ધૂન જો બની ગઈ 

હું તારો, મારી તૂ બની ગઈ

Kids Chorus

આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ

ઊની ઊની રોટલી ને કારેલાનું શાક


VERSE 2:

નથી કંઇ માંગતું, આ દિલ હવે વધું

તારો સાથ પામી , એટલું જ છે ઘણું 

શબ્દો માં પ્રેમ મારો, કેમ કરી કહું 

તારી મારી આંખો, જોને જાણે છે બધું 


અંબર થી જાણે, કોઈ લાગણી વરસાવે

સપનાં બધા સાચા થઈ રહ્યા છે આજે 


BRIDGE:

સૂર મળ્યા નવી ધૂન બની ગઈ 

તૂ મારો, તારી હું બની ગઈ

સૂર મળ્યા નવી ધૂન જો બની ગઈ 

હું તારો, મારી તૂ બની ગઈ


KIDS CHORUS:

આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ,

ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.


આવ રે, આવ રે ,આવ રે વરસાદ..X4


Fast Facts

Total Views

0

Last Updated

Jun 22, 2026